Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Thursday, Dec 24th, 2009, 12:18 am [IST]  

danik bhaskarવિમેન્સ ચેલેન્જરમાં ઝુલન ઇન્ડિયા ગ્રીનની સુકાની

Agency, Chennai

\'\'ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની ઝુલન ગોસ્વામીની આગામી ચેલેન્જર વન-ડે ક્રિકેટ શ્રેણી માટેની ઇન્ડિયા ગ્રીન ટીમના સુકાની તરીકે વરણી કરવામાં આવી છે.



બીજીથી પાંચમી જાન્યુઆરી દરમિયાન અમદાવાદના સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ, મોટેરા ખાતે આ ટૂર્નામેન્ટ રમાશે. મહિલા ટીમની પસંદગી સમિતિએ બુધવારે ઇન્ડિયા રેડ, ઇન્ડિયા બ્લૂ અને ઇન્ડિયા ગ્રીનની ટીમની જાહેરાત કરી હતી.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: