Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Dec 24th, 2009, 12:17 am [IST]  

danik bhaskarફ્લિન્ટોફ બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરશે

Agency, London

\'\'ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાન્ડર એન્ડ્રયુ ફ્લિન્ટોફે પોતાના બ્લોગમાં ખુલાસો કર્યો છે કે તે જાન્યુઆરી મહિનામાં બેટિંગ પ્રેકિટસ શરૂ કરી શકશે. ૩૨ વર્ષીય લેંકેશાયરના સ્ટાર ખેલાડીએ કબૂલાત કરી હતી કે ગયા ઉનાળુ સત્રમાં ઘૂંટણમાં સર્જરી કરાવ્યા બાદ હાલપૂરતું તે બોલિંગ કરી શકશે નહીં.



ફિલન્ટોફે જણાવ્યું હતું કે લાંબા ગાળા બાદ ક્રિકેટને ફરીથી શરૂ કરવાનો મને આનંદ થઇ રહ્યો છે. હું ફરીથી પ્રેક્ટિસ શરૂ કરવા માટે આતુર છું. મને આશા છે કે નવા વર્ષમાં હું મેદાનમાં ઊતરીને ફરીથી ક્રિકેટનો આનંદ માણી શકીશ. જાન્યુઆરી મહિનામાં હું કોઇ મુશ્કેલી નહીં નડે તો બોલિંગ મશીન દ્વારા બેટિંગ પ્રેક્ટિસ કરી શકીશ.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: