Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Thursday, Dec 24th, 2009, 12:16 am [IST]  

danik bhaskarવેટ્ટોરી ક્વિન્સલેન્ડ બુલ્સ સાથે જોડાયો

Agency, Melbourne

\'\'ન્યૂઝીલેન્ડનો સુકાની ડેનિયલ વેટ્ટોરી ૨૦૦૯-૧૦ની સિઝનમાં રમાનારી કેએફસી ટ્વેન્ટી૨૦ બિગ બાશ ટૂર્નામેન્ટમાં કિવન્સલેન્ડ બુલ્સ સાથે ‘ગેસ્ટ પ્લેયર’તરીકે કરારબદ્ધ થયો છે.



વેટ્ટોરી બુલ્સ તરફથી વિદેશી ખેલાડી તરીકે બે મેચ રમશે. બિગ બાશ ટૂર્નામેન્ટમાં જો બુલ્સની ટીમ ટોચની બે ટીમમાં સ્થાન મેળવશે તો વેટ્ટોરી ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પણ રમી શકશે. વેટ્ટોરીને કિવન્સલેન્ડ તરફથી ૪૪ નંબરનું ટી-શર્ટ અપાશે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: