Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Dec 23rd, 2009, 12:14 am [IST]  

danik bhaskarટેસ્ટ રેન્કિંગમાં ગંભીર ટોચના સ્થાને યથાવત્

Agency, Dubai

\'gambhir\'ભારતીય ઓપનર ગૌતમ ગંભીર આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં પોતાના પ્રથમ સ્થાને યથાવત્ રહ્યો છે. ગંભીરનો સાથી ખેલાડી વીરેન્દ્ર સેહવાગ એક સ્થાનની આગેકૂચ કરીને ચોથા ક્રમે આવ્યો છે.



શ્રીલંકાનો મહેલા જયવર્દને તથા સુકાની કુમાર સંગાકરા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે જળવાઇ રહ્યા છે. સાઉથ આફ્રિકાનો જેક્સ કાલિસ પણ ટોચના દસ બેટ્સમેનમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.



બોલર્સના રેન્કિંગમાં સાઉથ આફ્રિકાનો ડેલ સ્ટેઇન પ્રથમ ક્રમાંકે છે. જ્યારે ભારતીય ઓફ સ્પિનર હરભજનસિંઘ છઠ્ઠા તથા ઝડપી બોલર ઝહિર ખાન દસમા સ્થાને છે. મુરલીધરન બીજા ક્રમાંકે છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: