Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Dec 22nd, 2009, 5:18 pm [IST]  

danik bhaskarનેતાઓ પણ સચિન પર આફરીન

Agency, Nagpur

sachin_tendulkarભારતીય માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની સિદ્ધિઓને નેતાઓએ પણ બિરદાવી હતી અને તેની સિદ્ધિઓ બદલ તેના પર અભિનંદનની વર્ષા પણ કરી હતી.

મહારાષ્ટ્ર વિધાન સભાએ સોમવારે સચિન તેંડુલકરને તેની સિદ્ધિઓ માટે અભિનંદન આપ્યા હતા અને ભવિષ્યમાં પણ તે આ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરતો રહે તેવી પ્રાર્થના કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનએ સચિનની સિદ્ધિઓને બિરદાવતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં સફળતા પૂર્વક 20 વર્ષ પૂરા કરીને મહારાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે અને તે એક પછી એક ઈતિહાસ રચતો રહ્યો છે.

વિધાન સભામાં વિરોધ પક્ષ અને શાસક પક્ષ હંમેશા એક બીજાનો વિરોધ કરતા જોવા મળે છે પરંતુ સચિનની પ્રસંશાના મામલે વિરોધ પક્ષ ભાજપાના નેતા એકનાથ ખાડસેએ પણ મુખ્ય પ્રધાનની વાતને સમર્થન આપતા સચિનની પ્રસંશા કરી હતી.

* સચિન ઉપખંડના ક્રિકેટનો ‘હીરો’ છે
* સચિન ઈડિયટ!
* કિંગ ખાન-આમિરે સચિન માટે કવિતા ગાઈ
* સમીરા સચિન માટે નાચશે
* સચિન, શાહરુખ આમિર ‘ડ્યૂટી ચોર’
* મુંબઈ હુમલાથી ભાવશૂન્ય બની ગયો હતો: સચિન
* સચિન પર શિવસેનાનો વધુ એક પ્રહાર
* "સચિન મહાન પણ મહારાષ્ટ્રથી મોટો નહી "
* સચિન સાથે છેલ્લીવાર રમવાની ઈચ્છા: કાંબલી
* સચિન કરતાં વીરુ જોડે મજા આવે છે
* સચિન, ઐશ્વર્યાને લાગ્યો ચૂંટણીનો રંગ
* સચિન પરથી અપેક્ષાનો ભાર હળવો થવો જોઇએ
* ભવિષ્ય ઊજળું છે : સચિન
* સચિન ફરીથી ટોપ ટેનમાં
* સચિન સાથેની મુલાકાત કયારેય નહીં ભૂલું : હ્યુજીસ
* સચિન તેંદુલકર સાથે ગાવાની ઇચ્છા છે : આશા ભોસલે
* સચિન કંજૂસોને કોચિંગ નહીં આપે
* સચિન પોતાની જીવનકથા લખે
* શૂટિંગમાં વ્યસ્ત સચિન ફિટનેસ ટેસ્ટ ના આપી શક્યો


  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: