Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Dec 23rd, 2009, 7:22 pm [IST]  

danik bhaskar૩૧મીએ દારૂનું ટીપું પણ મળવું જોઈએ નહીં : પોલીસને સૂચના

Bhakar News, Ahmedabad

૩૧મી ડિસેમ્બરની મઘ્યરાત્રીએ દારૂ પીને છાકટા બનતા લોકોને અટકાવવા માટે પોલીસે નાકાબંધી કરીને દારૂની હેરાફેરીના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. ઉરચ અધિકારીઓએ શહેરનાં તમામ પોલીસમથકોમાં પરિપત્ર પાઠવીને કડક સૂચના આપી છે કે ન્યૂ યર પાર્ટીઓ માટે શહેરમાં દારૂનું એક ટીપું પણ મળવું ન જોઈએ.



સંયુકત પોલીસ કમિશનર સતીશ શર્માએ પરિપત્રમાં પરપ્રાંતમાંથી દારૂ લાવતા બુટલેગરો, હેરાફેરી કરનારાઓ રીઢા આરોપીઓ પર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. શહેરના છેવાડે આવેલા ફાર્મ હાઉસો, કલબો અને હોટેલોમાં દારૂની પાર્ટીઓનું આયોજન થતું હોવાથી અત્યારથી જ શહેરમાં આવેલાં આવાં શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ શરૂ કરી દેવા પણ તાકીદ કરાઈ છે.

  share

 .

Reader's Feedback
Aashish Joy
Tuesday, 22nd Dec 2009, 12:35

If The Police Is So much Concerned About Prople getting Drunk. Why Is It That It Is Only About The 31st Why Not EveryDay When Liquor Is Banned In The State? Or Is It A Indirect Message To People That Store Your Quota? And This Kind Of Message Clearly States That Police Is Aware Of BootLegers Who Are Still In Business. Its Time For People To Think About.
Vipul Limbachiya
Wednesday, 23rd Dec 2009, 9:46

Completely agree with above comment!! :)
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: