Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Sunday, Dec 20th, 2009, 12:11 am [IST]  

danik bhaskarદિલશાને શ્રીલંકા માટે મેચ જીતી : સંગાકરા

Agency, Nagpur

kumar_sangakkaraકાનપુર વન-ડેમાં દિલશાને સાહસિક ઇનિંગ્સ રમીને ભારત સામે શ્રીલંકાને વિજય અપાવ્યો હતો અને ટીમની સફળતા માટે તે જશનો હકદાર છે. તરંગા અને મેથ્યુઝે પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું.



છેલ્લી દસ ઓવરને બાદ કરીએ તો અમારા બોલર્સે ઘણી સારી બોલિંગ કરી હતી. ટીમના સામૂહિક પ્રયાસથી આ વિજય મળ્યો હતો. તાજેતરમાં દિલશાને શ્રીલંકાને ઘણી મેચો જીતાડી આપી છે. આગામી મેચો જીતીને પણ અમે શ્રેણી જીતવાનો પ્રયાસ કરીશું.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: