ઓસી. પ્રવાસ સાથે યુનુસનું પુનરાગમન
Agency, Lahore
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની અટકળોને નકારી નાખ્યાં બાદ ભૂતપૂર્વ સુકાની યુનુસ ખાન પાકિસ્તાનના આગામી ઓસી.ના પ્રવાસ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફરે તેવી પૂરી સંભાવના છે. યુનુસ જણાવ્યું હતું કે ટીમને જ્યારે પણ તેની જરૂર હશે ત્યારે તે ઉપલબ્ધ રહેશે. તમે મને આગામી બેથી ત્રણ દિવસમાં ફરીથી રમતો નિહાળશો.












