માસિક દરમિયાન સેક્સ, કભી હા કભી ના!!
સેક્સને લઈને લોકોના મનમાં જાત-જાતના સવાલો હોય છે. આજ સાવલો પૈકી એક છે કે શું માસિકના સમયગાળા દરમિયાન પોતાના પાર્ટનર સાથે સંભાગ કરી શકાય ? અને જો હા તો કેવી રીતે ? આમ તો મોટાભાગના કપલો આ માસિકના સમયગાળા દરમિયાન સેક્સ માણવાનું ટાળે છે. આમ છતા તેમે માસિક સમયગાળા દરમિયાન તમારા પાર્ટનર સાથે સેક્સ માણવા માગો છો તો...
જોખમ ઘણુ, કોન્ડોમ જરૂરી..
માસિક સમયગાળા દરમિયાન મહિલાઓમાં હાથ-પગ અને પેટ દર્દની સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે આ સમયગાળા દરમિયાન સંભોગ કરવાથી પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. મુખ્ય સમસ્યાઓમાં પ્રેગ્નન્ટ થવું, ઈન્ફેક્સન અને એચઆઈવીનું જોખમ. જેના કારણે લોકો સેક્સ માણવાનું ટાળે છે.
જો કે આની સાથે એક સમસ્યા જોડાયેલી છે યુવતીઓ માસિક સમયગાળા દરમિયાન જલદી ઉત્તેજક થઈ જાય છે. તે ઉત્તેજક અવસ્થામાં પોતાના પાર્ટનરને સેક્સની ના પાડી શકતી નથી. પીડાની જે યુવતીને જાણ હોય તે સેક્સ માણવાનું ટાળે છે. આ અંગે તમે ખુલીને તમારા પાર્ટનર સાથે વાત કરી શકો છો. આ સમયગાળા દરમિયાન કેટલાક કપલો કોન્ડોમ અને ગર્ભનિરોધકનો ઉપયોગ કરીને બીજી સમસ્યાઓની છુટકારો મેળવી શકે છે.
કેટલાક લોકો પરવા કરતા નથી...
આ સમયગાળા દરમિયાન મહિલાઓના શરિરમાં હોર્મોન્સમાં ફેરફાર થાય છે, જેનાથી સેક્સ માણવાની ઈચ્છા વધી જાય છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન સંભોગ કરવાને સમગ્ર રીતે પાકૃતિક માનવામાં આવે છે. ખાસ કરીને તેમને રક્તસ્ત્રાવ અને પરસેવાથી કોઈ મુશ્કેલી ન હોય.
* ખુલેઆમ સેક્સ
* કામસૂત્ર નહિ પોતાની મરજીથી સેક્સ માણો
* સલમાત સેક્સ માટે કોન્ડોમ સ્પર્ધા!!
* સેક્સ માણો અને ભૂલી જાઓ!!
* એન્જેલિના સાથે સેક્સ કરવું છે
* મારે 24 કલાક સેક્સ માણવું છે










