Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Sunday, Dec 20th, 2009, 12:50 pm [IST]  

danik bhaskarરાગિણી બોલિવૂડમાં એન્ટ્રી કરશે...

Web Tycoon, Ahmedabad

સોની ટીવાના કાર્યક્રમ ભાસ્કર ભારતીથી પ્રસિદ્ધ થયેલી રાગિણી ખન્ના બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. રાગિણી બોલિવૂડ અભિનેતા ગોવિંદાની ભત્રીજી છે.

રાગિણીએ જણાવ્યું હતું કે મને ઘણા લાંબા સમયથી બોલિવૂડમાં કામ કરવાની ઓફરો મળી રહી હતી. મને અધિકારી બ્રધર્સ દ્વારા મરે મેરે દુશ્મન નામની ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી. મને લાગ્યું કે આ ફિલ્મ મારા માટે યોગ્ય છે આથી મેં ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો છે.

ફિલ્મમાં હું એક ગામડાની યુવતીનો રોલ કરી રહી છું. રાગિણી ગોવિંદાની મોટી બહેન કામીનીની પુત્રી છે. રાગિણીએ ટીવી શો રાધા કી બેટિયા કુછ કર દિખાયેગીમાં પણ કામ કર્યું છે.

ragini khanna

ragini khanna

ragini khanna

ragini khanna

ragini khanna

ragini khanna

ragini khanna

bollywood



  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: