વુડ્સના વિવાદમાં નવો ધડાકો
14 પ્રેમિકાઓ બાદ હવે પુત્રીની પણ એન્ટ્રી, ચુપ રહેવા માટે થેરેસા વુડ્સ પાસે જંગી રકમની માગણી કરશે.
વિશ્વના નંબર નવ ગોલ્ફર ટાઈગર વુડ્સના અફેરની કહાનીમાં એક નવો વળાંક આવી શકે છે. 14 મહિલાઓની સાથેના સેક્સ સબંધના કારણે ચર્ચામાં ફસાયેલ વુડ્સના વિવાદમાં હવે પુત્રીની એન્ટ્રી થઈ શકે છે.
એક વેબ સાઈટ અનુસાર વુડ્સની 14મી પ્રેમિકા થેરેસા રોજર્સે દાવો કર્યો છે કે તે આ નંબર વન ગોલ્ફરની પુત્રીની મા છે. તે ચુપ રહેવા માટે વુડ્સ પાસે 45 લાખ ડોલર માંગવા અંગે પણ વિચારી રહી છે. થેરેસાએ ડીલ કરવા માટે વકીલનો સંપર્ક સાધ્યો છે.
આ વેબસાઈટના દાવા મુજબ 40 વર્ષિય થેરેસાએ પોતાના મિત્રોને જણાવ્યું છે કે તે વુડ્સની પુત્રીની મા છે. થેરેસાના જણાવ્યા મુજબ તે 2003માં ગર્ભવતી બની હતી. અને તેજ વર્ષના અંતે તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. આના થાડા સમય પછી વુડ્સના લગ્ન એલિન સાથે થયા હતા.
વુડ્સ કોઈ પશુની માફક સેક્સ માણે છે!
સેક્સ કૌભાંડોથી ધેરાયેલો ટાઇગર વુડ્સ અમેરિકા છોડશે
પિતા મરતા રહ્યા અને વુડ્સ સેક્સ માણતો રહ્યો
જેસિકા અને ટાઈગર વુડ્સ વચ્ચે દોસ્તી
કોઈપણ કિંમતે વુડ્સ સાથે છૂટાછેડા: એલિન
ટાઈગર વુડ્સ સાથે સંબંધ નથી: જેસિકા
‘જેક્સનના મૃત્યુ કરતા વુડ્સ વિવાદ ઉત્તમ’












