Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Saturday, Dec 19th, 2009, 3:44 am [IST]  

danik bhaskarકોમનવેલ્થમાં ગોલ્ડ જીતીશ : કશ્યપ

Agency, lucknow

ભારતના પ્રતિભાશાળી બેડમિન્ટન ખેલાડી પી. કશ્યપે શુક્રવારે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ઓકટોબર ૨૦૧૦માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં તે દેશને ગોલ્ડમેડલ અપાવશે, જૉકે તેણે જણાવ્યું હતું કે ગોલ્ડમેડલ જીતવો આસાન નહીં બને, કેમ કે તેના માટે આકરી મહેનત અને ટ્રનિંગની જરૂર પડે છે.કશ્યપે જણાવ્યું કે આ વખતે તેણે ઘણી મહેનત કરી છે અને વિશ્વભરના અન્ય બેડમિન્ટન ખેલાડીની તૈયાર અને હાલની રમત જૉતાં તેને આત્મવિશ્વાસ છે કે સફળતા ચોક્કસ મળશે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: