Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Friday, Dec 18th, 2009, 7:16 pm [IST]  

danik bhaskarકોઈપણ કિંમતે વુડ્સ સાથે છૂટાછેડા: એલિન

Agency, London

પરણિત હોવા છતાં પરસ્ત્રી સાથે આડા સંબંધો રાખનાર ગોલ્ફ સ્ટાર ટાઈગર વુડ્સની પત્ની એલિન નાર્ડેગ્રેને જણાવ્યું હતું કે તેણે તેના પતિને છૂડાછેડા આપી દેવાનું મન પાક્કુ કરી લીધું છે.



ગોલ્ફર સ્ટારની મોડલ પત્નીએ જણાવ્યું હતું કે તે કોઈપણ કિંમતે વુડ્સ સાથે રહી શકશે નહી. તેમજ તેની સંપતિનો અડધો ભાગ પણ લઈ લેશે.



સાથે સાથે વુડ્સે છૂટાછેડાની સાથે પોતાની પત્ની અને તેના બે બાળકોનું ભરણ પોષણ પણ માંગ્યું છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: