Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Friday, Dec 18th, 2009, 12:23 am [IST]  

danik bhaskarઅંડર-૭ નેશનલ ચેસ સ્પર્ધાનો પ્રારંભ

Bhaskar News, Ahmedabad

અમદાવાદ સિટી ચેસ ફાઉન્ડેશન તથા ફિશર ચેસ કલબના ઉપક્રમે વિશ્વભારતી સ્કૂલ ખાતે અંડર-૭ બોય્ઝ અને ગલ્ર્સ નેશનલ ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો હતો. ગુજરાત સ્ટેટ ચેસ એસોસયિેશનના ઉપપ્રમુખ અજય પટેલ, વિશ્વભારતી સ્કૂલના મેનેજિંગ ડિરેકટર કાર્તિકેય શુકલા તથા સન એન સ્ટેપ કલબના ચેરમેન જયેશ શાહે ગુરુવારે સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: