Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Dec 17th, 2009, 6:33 pm [IST]  

danik bhaskarટાઈગરનો નવો શિકાર?

Agency, News

ટાઈગર વુડ્સના એક પછી એક રહસ્યો પરથી પડદો ઉઠતો જાય છે. હવે એવા સમાચાર છે કે પોપ ગાયિકા જેસિકા સિમ્પસન સાથે પણ વુડ્સને સંબંધો હતાં. ટાઈગરને કોઈ સેલિબ્રિટી સાથે સંબંધો હોય તેવો આ પહેલો કેસ છે.

એવું કહેવામાં આવે છે કે ગયા વર્ષના જૂલાઈ માસમાં યોજાયેલી એક ગોલ્ફ ટૂર્નામેન્ટ વખતે બંનેનો પરિચય થયો હતો. જો કે જેસિકા અને વુડ્સના મિત્રોએ બંને વચ્ચે સંબંધો હોવાની વાતનો ઈનકાર કર્યો છે.

29 વર્ષીય સિમ્પસન આ ટૂર્નામેન્ટમાં તેના બોયફ્રેન્ડ તેમજ ફૂટબોલ સ્ટાર ટોની રેમો સાથે આવી પહોંચી હતી. એક વ્યક્તિએ અમેરિકન મેગેજીનને માહિતી આપી હતી કે આ પ્રસંગે વુડ્સે સિમ્પસન સાથે તેની કમર પર હાથ રાખીને ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યો હતો. ઘટનાના આઠ દિવસ બાદ જ સિમ્પસન અને તેના 29 વર્ષીય પ્રેમી સાથે બ્રેકઅપ થઈ ગયું હતું.

સુત્રોએ જણાવ્યું હતું કે જેસિકા આ ટૂર્નામેન્ટમાં થોડા સમય માટે જ રોકાઈ હતીં. જેસિકા હાલમાં બીલી કોર્ગનને ડેટિંગ કરી રહી છે.


 jessica_01

jessica_02

jessica simpson 

 

 

 

 


 

* ટાઈગર વુડ્સને વધુ એક ફટકો
* ટાઈગર વૂડ્સના સેક્સ સ્કેન્ડલથી આશ્ચર્ય શેનું
* 'મે ટાઈગર સાથે 21 વખત સેક્સ માણ્યું છે'
*પિતા મરતા રહ્યા અને વુડ્સ સેક્સ માણતો રહ્યો
‘જેક્સનના મૃત્યુ કરતા વુડ્સ વિવાદ ઉત્તમ’
લગ્ન બચાવવા વુડ્સ ગોલ્ફ છોડશે
વુડ્સ કોઈ પશુની માફક સેક્સ માણે છે!


  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: