શ્રીનગર બંધમાં બળપ્રયોગ કરવો પડ્યો
હુરિયત નેતા ફૈઝલ હક્ક કુરૈશી ઉપર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ઓલ પાર્ટી હુરિયત કોન્ફરન્સે બંધનું એલાન આપ્યું હતું. જે દરમિયાન કેટલાક યુવકોએ સુરક્ષાબળો ઉપર હુમલો કરતા દળોએ તેમને વિખેરવાની ફરજ પડી હતી. તથા આ માટે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો.
બીજી તરફ હુરિયત નેતા યાસિન મલિક અને મિરવાઇઝ ઉંમર ફારૂકે આ કૃત્યને વખોડી કાઢ્યું હતું. તેમણે નિર્ધાર વ્યક્ત કર્યો હતોકે, કાશ્મીરની સમસ્યાનો ઉકેલ માત્રવાટાઘાટોથી જ આવી શકે. પ્રસ્તુત છે આ ઝપાઝપીના કેટલાક ફોટોગ્રાફ્સ.















