વર્ષ 2010નો સોકર વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં રમાનાર છે. ત્યારે તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને મેસેસ માહિબા સ્ટેડિયમ ઉપર કામગીરી તથા તૈયારીઓ જોશભેર ચાલી રહી છે. જુઓ તેની કેટલીક તસ્વીરો.