Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Friday, Dec 4th, 2009, 9:37 am [IST]  

danik bhaskarપત્નીને 55 અને પ્રેમિકાને દસ લાખ ડોલરની ઓફર

Agency, New York

તાજેતરમાં થયેલા રોડ અકસ્માત બાદ વિવાદોના ચક્રવ્હ્યુમાં ફસાયેલા ગોલ્ફ ખેલાડીએ તેની પ્રેમિકાને મોઢું બંધ રાખા દસ લાખ ડોલરની તથા પોતાના લગ્ન જીવનને બચાવવા માટે પત્નીને 55 લાખ ડોલરની ઓફર કરી છે.

અકસ્માત બાદ તેના અંગત જીવનનું કેટલુક સત્ય જાહેર થઈ ગયા બાદ તેણે પ્રેમિકાને તેના પ્રણય પ્રસંગો જાહેર નહીં કરવા અંગે દસ લાખ ડોલરની ઓફર કરી છે.

ઉલ્લેખનીય છે કે કોકેટાઈલ રેસ્ટોરેન્ટની વેઈટરે તાજેતરમાં તેણે ટાઈગર સાથે 21 વખત સેક્સ માણ્યું હોવાનો ઘટસ્ફોટ મીડિયા સમક્ષ કર્યો હતો. જ્યારે અન્ય બે પ્રમિકાઓએ પણ ટાઈગર સાથે હુંફાળા સંબંધ રહ્યાં હોવાનું જણાવ્યું હતું.

અન્ય મહિલાઓ સાથેના સેક્સ સંબંધોની વાતો મીડિયામાં આવ્યા બાદ તેનું લગ્ન જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ત્યારે ન્યુયોર્કના નાઈટ ક્લબમાં હોસ્ટેસ તરીકે કામ કરતી પ્રેમિકાને ટાઈગરે મોઢું બંધ રાખવા માટે દસ લાખ ડોલરની ઓફર કરી છે.

જ્યારે પતિના પ્રેમ પ્રકરણો જાહેર થઈ ગયા બાદ તેનાથી અલગ થવાનું વિચારી રહેલી તેની પત્નીને લગ્નજીવન બચાવવા માટે ટાઈગરે 55 લાખ ડોલરની ઓફર કરી છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: