Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Thursday, Dec 3rd, 2009, 12:56 pm [IST]  

danik bhaskarઅરેરે...સેરેનાનો સ્વિમ સૂટ સરક્યો

Agency, London

serena_williamsબાર્બાડોસના દરિયા કિનારે મોજ માણતી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સને ભારે શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડ્યું હતું. હવે બન્યું એવું કે જ્યારે સેરેના સ્ટ્રેપલેસ સ્વિમ સૂટ પહેરીને દરિયા કિનારે મોજ માણી રહી હતી ત્યારે તેનો સ્વિમ સૂટ અચાનક જ સરકી ગયો હતો.



જો કે તેના મિત્રો ટેનિસ સ્ટારની આ ઘટના જોઈને હસવા લાગ્યા હતા તેમ લંડનના એક સમાચાર પત્રમાં જણાવાયું છે.



જો કે પોતાના સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતી 28 વર્ષિય ટેનિસ સ્ટારે પોતાના મૂડથી વાતને સંભાળી લીધી હતી.



ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સેરેનાને યુએસ ઓપનમાં ગેરવર્તણૂંક બદલ તેને ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. યુએસ ઓપનની કિમ ક્લાઈસ્ટર્સ સામેની સેમી ફાઈનલ દરમિયાન સેરેનાએ લાઈન જજ ધમકી આપી હતી જેને લીધે તેને 50,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે.



serena_williams2

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: