Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Sunday, Nov 29th, 2009, 5:49 pm [IST]  

danik bhaskarદુબઈમાં કિંગ ખાન ક્રિકેટ સ્ટેડિયમ બંધાવશે

Agency, Mumbai

sharukh-khanશાહરૂખની આઈપીએલ ટીમ કેકેઆર કંઈ ખાસ ઉકાળી શકી નથી પરંતુ કિંગ ખાન ક્રિકેટમાં આગળ વધવા માંગે છે. એટલે કે શાહરૂખની દુબઈમાં એક સ્ટેડિયમ બાંધવાની યોજના છે.



કિંગ ખાન દુબઈમાં ક્રિકેટ સ્ટેડિયમ બાંધવાની યોજના કરી રહ્યો છે. શાહરૂખે કહ્યું હતું કે, તેની પાસે દુબઈમાં જમીન છે અને તે ત્યાં એક મોટું સ્ટેડિયમ બાંધવાનું વિચારી રહ્યો છે.



શાહરૂખ જે લોકો પાસે ક્રિકેટ શીખવાના નાણાં નથી તેઓને ફ્રી કોચિંગ આપવામાં આવશે. શાહરૂખ દુબઈમાં જે સ્ટેડિયમ બાંધશે તેમાં તમામ પ્રકારની સગવડ હશે.



પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે કિંગ ખાનના સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાય તે રીતની સગવડો આપવામાં હશે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: