Sunday, Nov 29th, 2009, 5:52 pm [IST]
થાઇલેન્ડમાં યોજાયો 'મંકી ફેસ્ટિવલ'
Web Tycoon, Ahmedabad
થાઇલેન્ડમાં 29 નવેમ્બરના રોજ 21મો મંકી ફેસ્ટિવલ યોજાયો હતો. આ ફેસ્ટિવલને થાઇલેન્ડમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. થાઇલેન્ડમાં આવેલી લોંગ તાઇ મસ્જિદમાં વાંદરાઓએ મિઠાઇ આરોગી હતી... હાં આ તહેવાર અંતર્ગત થાઇલેન્ડના લોકો વાંદરાઓને મીઠાઇ ખવડાવે છે. તો જોઇએ આ અજબ ફેસ્ટિવલની ગજબ તસવીરો...









તમામ ફોટો- એપી












