નોલેજ ડોટ કોમ
રામાનંદ સાગરે બનાવેલી ‘રામાયણ’ સિરિયલમાં હનુમાનની ભૂમિકા કોણે કરી હતી?... બિલાડીનું પ્રજાતિનું એવું કયું પ્રાણી છે જેના પંજા હંમેશાં ખુલ્લા રહે છે?... ચૂંટણી ઓળખપત્રનો પ્રયોગ કરનારું પ્રથમ ભારતીય રાજ્ય કયું છે?... ભૂકંપની તીવ્રતા કયા સાધનથી મપાય છે?... ફ્રાન્સના વિજ્ઞાની રેને લેનિકે ૧૮૧૯માં શેની શોધ કરી હતી?... બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત કોણે લખ્યું હતું?... બેરોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે?...
(૧) આગરાનો કિલ્લો કોણે બંધાવ્યો હતો?
(૨) રામાનંદ સાગરે બનાવેલી ‘રામાયણ’ સિરિયલમાં હનુમાનની ભૂમિકા કોણે કરી હતી?
(૩) બેરોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે?
(૪) ૧૫મી સદીમાં ભારતમાં કાજુનું ચલણ કોણે શરૂ કર્યું હતું?
(૫) ચૂંટણી ઓળખપત્રનો પ્રયોગ કરનારું પ્રથમ ભારતીય રાજ્ય કયું છે?
(૬) બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત કોણે લખ્યું હતું?
(૭) ભૂકંપની તીવ્રતા કયા સાધનથી મપાય છે?
(૮) બિલાડીનું પ્રજાતિનું એવું કયું પ્રાણી છે જેના પંજા હંમેશાં ખુલ્લા રહે છે?
(૯) ફ્રાન્સના વિજ્ઞાની રેને લેનિકે ૧૮૧૯માં શેની શોધ કરી હતી?
(૧૦) ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય સ્મારક કયું છે?
જવાબો
(૧) સમ્રાટ અકબર (૨) દારાસિંહ
(૩) હવાનું દબાણ માપવા (૪) પોર્ટુગીઝ
(૫) હરિયાણા (૬) રવીન્દ્રનાથ ટાગોર
(૭) સિસ્મોગ્રાફ (૮) ચિત્તો (૯) સ્ટેથોસ્કોપ
(૧૦) સિડની ઓપેરા હાઉસ













