પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના બેટ્સમેન મોહમ્મદ યુસુફને આઇસીએલમાંથી છોડાવવા માટે લગભગ એક કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
પીસીબીએ આશરે ૬૦ લાખ રૂપિયાના લોયાલિટી બોનસ સિવાય આશરે ૨૨ લાખ રૂપિયા ઇન્ડિયન ક્રિકેટ લીગના આયોજકોને ચૂકવ્યા હતા.