Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Nov 25th, 2009, 10:28 pm [IST]  

danik bhaskarગ્રીન બેટલમાં મીડિયા ઘણું મદદગાર છે

City Reporter, Ahmedabad

mediaઆજે યુવાનોમાં મીડિયાની સમજ હોતી નથી. જેના માટે મીડિયાની સમજ કેળવાય તે હેતુથી અમદાવાદ ફૂટપ્રિન્ટસ-૨૦૦૯ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં અમદાવાદના ૧૫ થી ૨૫ વર્ષના યુવાનોએ ભાગ લીધો હતો. સેમિનારમાં ગ્રીન બેટલ અને સ્પંદન ધી ઇફેકટ ઓફ મીડિયા વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં પૂર્વ નાણામંત્રી બાબુભાઇ શાહ, ડેપ્યુટી મેયર ડો.કલ્પનાબહેન ભટ્ટ અને એકટર મનોજ જોશીએ ભાગ લીધો હતો. સમ્બીઓસલિ ઇન્સ્ટિટયૂટ ઓફ મીડિયા એન્ડ કમ્યુનિકેશન, પૂના દ્વારા અમદાવાદ ફૂટપ્રિન્ટ-૨૦૦૯નું આયોજન કરાયું હતું.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: