Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Saturday, Nov 21st, 2009, 3:59 am [IST]  

danik bhaskarઆજનું રાશિફળ

Dr. Mahendra Padya

મેષ : શુભ રંગ : પાર્ટી પિન્ક : શુભ અંક : ૭-૪



નવા આયોજન સફળ થતાં જણાય. આર્થિક પરેશાનીઓ હળવી બનતી જણાય. વ્યાપાર-ઉધોગનાં મોટા સાહસ થઇ શકે. નોકરીયાતવર્ગને નવી તકો પ્રાપ્ત થાય.



વૃષભ : શુભ રંગ : આસમાની : શુભ અંક : ૮-૫



વારસાગત સંપત્તિનાં પ્રશ્નો હલ થતાં જણાય. વિધાભ્યાસ ક્ષેત્રે આ સમય પ્રગતિદાયક ગણાય. અટકેલા કાર્ય પૂર્ણ થતાં જણાય. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે.



મિથુન : શુભ રંગ : મહેંદી : શુભ અંક : ૪-૭



વ્યાપાર-ઉધોગ ક્ષેત્રે સફળતા માટે નવી તકોનો ઉદભવ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. જાહેરજીવન-રાજકિય-સંસ્થાકિય બાબતોમાં માનપ્રતિષ્ઠામાં વૃઘ્ધિ થાય.



કર્ક : શુભ રંગ : પાર્ટી પિન્ક : શુભ અંક : ૧-૩



કોર્ટ કચેરીનાં કાર્યમાં ઉકેલ મળતો જણાય. નોકરીયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન પ્રાપ્ત થાય. વ્યાપાર-ઉધોગનાં ક્ષેત્રમાં સમય પ્રગતિકર્તા રહે.



સિંહ : શુભ રંગ : આછો લાલ : શુભ અંક : ૩-૪



વિવાહ-લગ્નોત્સુક યુવા વર્ગ માટે સમય સાનુકૂળતાજનક ગણાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. વ્યાપાર-ઉધોગમાં મોટા સાહસ શકય બને. વિધાર્થીવર્ગને અભ્યાસમાં સફળતા મળે.



કન્યા : શુભ રંગ : લીલો : શુભ અંક : ૨-૩



સટ્ટાકીય બાબતોમાં સાવચેતી રાખવી. મોટા સાહસ થઇ શકે છે. નવી તકોનો ઉદભવ થાય વ્યાપાર તથા નોકરીમાં સમય પ્રગતિકર્તા ગણાય. નાણાકિય સ્થિતિ મજબૂત બને.



તુલા : શુભ રંગ : મોર પીંછ : શુભ અંક : ૫-૨



રાજકિય-સામાજિક પદપ્રતિષ્ઠામાં વૃઘ્ધિ થતી જણાય. કૌટુંબિક ક્ષેત્રે વાતાવરણ સુમેળભર્યું રહે. વિધાભ્યાસમાં સમય સફળતાજનક રહે. વ્યાપાર-નોકરીમાં નવી તક મળે.



વૃશ્વિક : શુભ રંગ : રાણી : શુભ અંક : ૮-૧



નોકરી કે વ્યાપાર અર્થે થતાં પ્રવાસ લાભદાયી નિવડે. લગ્નોત્સુક વર્ગ માટે આ તબકકો અનુકૂળ ગણાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. વારસાગત મિલ્કતમાં વડિલોનું માર્ગદર્શન ઉપયોગી થાય.



ધન : શુભ રંગ : ધેરો પીળો : શુભ અંક : ૯-૫



આકસ્મિક ધનલાભને અવકાશ રહે. નોકરીમાં બદલી-બઢતીની શકયતા છે. વિધાભ્યાસ તથા સ્પર્ધાત્મક બાબતો માટે સમય સફળતાજનક ગણાય. વેપારમાં મોટા સાહસ થઇ શકે.



મકર : શુભ રંગ : લવંડર : શુભ અંક : ૫-૯



કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ રહે. નોકરિયાત વર્ગને સહકાર્યકરોની સહાયતા પ્રાપ્ત થાય. નાણાકિય સ્થિતિમાં સુધારો થતો જણાય. લગ્નોત્સુકો માટે સમય સાનુકૂળ ગણાય.



કુંભ શુભ રંગ : પરપલ : શુભ અંક : ૬-૮



આકસ્મિક ધનલાભ થઇ શકે. વિદેશનાં અટકેલા કાર્ય પૂર્ણ થતાં જણાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. આરોગ્ય બાબતની ચિંતા હળવી બને. વેપાર-ઉધોગમાં નવા સાહસ થાય.



મીન : શુભ રંગ : લીંબુ : શુભ અંક : ૯-૭



નાણાકિય સ્થિતિ મજબૂત બનતી જણાય. આરોગ્યની સુખકારી સારી રહે. વાહન મકાનની ખરીદી થઇ શકે. વેપાર-ઉધોગમાં પ્રગતિદાયક સમય ગણાય. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: