Divya Bhaskar

 

વીડિયો કોન્ફરન્સને સંબોધતા મોદી

Bhaskar News, Bharcuh
Saturday, November 07, 2009 02:29 [IST]
Bookmark and Share

ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં શુક્રવારે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધી હતી.
સ્વાઈન ફલૂની બિમારીથી મુકત થયા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માઘ્યમથી અધિકારીઓ તથા વિધાર્થીઓને સંબોધી તમામને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.



વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા સમાહર્તા આરતી કંવર, પાલિકા પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા સહિતના અધિકારીઓ તથા પદા અધિકારીઓએ હાજરી આપી હતી.



મુખ્ય મંત્રીએ નર્મિળ ગુજરાત વર્ષ અંતર્ગત ભરૂચ જિલ્લામાં થયેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. વર્ષ ૨૦૧૦ માં ઉજવાનારા સ્વિર્ણમ ગુજરાત વર્ષના સંદર્ભમાં આયોજન અંગે વિચાર વિમર્શ પણ કરાયો હતો. ગામડાઓના બાળકોમાં તંદુરસ્તીનું પ્રમાણ ઓછુ હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારોના બાળકોને દુધ, સુખડી જેવા પોષણક્ષમ આહારનું વિતરણ કરવાની કામગીરી સુપેરે બજાવવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત અધિકારીઓ તથા પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો.



ફાઇલ ચિત્ર



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.