Divya Bhaskar

 

મુખ્યમંત્રીનો સ્વાઇન ફલૂના નામે તાયફો : શંકરસિંહ

Bhaskar News, Rajpipla
Thursday, November 05, 2009 03:41 [IST]
Bookmark and Share

ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાએ એવો આક્ષેપ કર્યોછે કે, રશિયાના પ્રવાસેથી પરત આવ્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સ્વાઇન ફલૂના નામે ખોટો તાયફો કરી પ્રજાની લાગણી જીતવાની સાથે સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. મુખ્યમંત્રી કરતાં તો તેમની સાગરખેડુ અને વનબંધુ યોજનાને સ્વાઇન ફલૂ થયો છે.



વસંતપુરા, આનંદ આશ્રમ ખાતે નર્મદા જિલ્લાના કોંગ્રેસ કાર્યકરોના સ્નેહમિલન સંમેલનમાં પૂર્વ વાધેલાએ સંબોધતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન બીમાર પડે તો પોતાના નામે કેસ કઢાવી ઇલાજ કરાવતા હોય છે, જયારે મોદીના ઇલાજ માટે રમેશભાઈ પટેલના નામે કઢાવાયેલો રિપોર્ટ હકીકતમાં મુખ્યમંત્રીના નામનો રિપોર્ટ જ નથી. વાધેલાએ ઉમેર્યું કે, સાગરખેડુ અને વનબંધુ યોજના રાજયમાં આગળ ધપશે કે કેમ તેની સામે પણ એક પ્રશ્નાર્થ છે. વાધેલાએ પ્રબુદ્ધ નાગરિક શકિતમંચના નેજા હેઠળ છઠ્ઠી નવેમ્બરે ગાંધીનગરમાં યોજાનારી મહારેલીમાં ઉપસ્થિત રહેવા કાર્યકરોને આહ્વાન કર્યું હતું.



વસંતપુરાના આશ્રમમાં સ્વામી વિયોગાનંદજીનાં સાંનિઘ્યમાં યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં પૂર્વ રાજય રેલમંત્રી નારણભાઈ રાઠવા, નસવાડીના ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, દેડિયાપાડાના ધારાસભ્ય અમરસિંહ વસાવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણિભાઈ વસાવા, યુવા કોંગ્રેસપ્રમુખ હરેશભાઈ વસાવા અને જયંતીભાઈ વસાવા, દિલીપસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


 .

Reader's Feedback
Deepak Patel
Thursday, 5th Nov 2009, 4:58

ShankarSingh is frustreted and he is not capable of doing good work as Narendra Modi did and doing it. He is corrupted politician who is always look for his personel benefit. Now on that is not going to work. Gujarati's are smart enough to know what is his intentions. Koi Farak Nathi Padato Ke Shankarsingh Shu Bole Chhe.......
praful desai
Thursday, 5th Nov 2009, 9:44

Sankarsingh still donot know that Narendrabhai mody donot need publiciy.Narendrabhai is proven leader and best CM in history of gujarat wether they like or not.
Amitkumar Patel
Thursday, 5th Nov 2009, 10:49

still i don't understand why shakar singh going to blame The Gujarat pride "Narendra Modi". I would like to tell all congrass leaders please visit New Zealand and do survy of gujarati people, here 99 people out of 100 appriciate Modi work.We are living outside of India and we feel he is doing well in our state,but this frustreted man create wrong issue..i wish TO God that one day he become a Prime Minister of India..God Bless him..Get Well Soon My Hero...
sachin desai
Thursday, 5th Nov 2009, 11:05

shankarsinh has cheated his mother like RSS then who can put trust on his any statemnts.
Jagdish
Thursday, 5th Nov 2009, 11:13

What a loser. Can he tell what he did in his stint as a Cabinet minister during last 5 years.
nayan patil
Thursday, 5th Nov 2009, 11:15

shankarsingh ne congrswala to baharna gane chhe ane temnama trust rakhata nathi to bija loko to temna ma ketalo trust rakhi shake??
Nitesh Kansara
Thursday, 5th Nov 2009, 11:28

At least one day Vaghela can be good human rather than Idiot! I will appreciate.
d/pak
Thursday, 5th Nov 2009, 14:18

omg no one trust u ....mr. modi is the best in all

Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.