Divya Bhaskar

 

‘દોસ્તાના’ની સિકવલમાં કેટરિનાના સ્થાને કરિના

Agency, Mumbai
Wednesday, November 04, 2009 00:07 [IST]
Bookmark and Share

બોલિવૂડની હીટ ફિલ્મ ‘દોસ્તાના’ની સિકવલમાં પ્રિયંકા ચોપરાના સ્થાને કેટરિના કૈફને લેવાના અહેવાલો આવ્યા બાદ હવે ફિલ્મી વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે કરન જૉહરે કેટરિના કૈફના સ્થાને કરિના કપૂરને લેવાનો નિર્ણય લીધો છે.



કરિનાએ તાજેતરમાં કરન જોહરના પ્રોડકશન હાઉસની ફિલ્મ ‘કુરબાન’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને હાલ આ જ બેનર હેઠળ કાજોલ સાથે ‘સ્ટેપમોમ’માં કામ કરી રહી છે. હવે કરન જોહરે દોસ્તાનની સિક્વલ માટે કરિના સાથે ચર્ચા આરંભી હોવાનું જાણવા મળ્યું છે.



Kareena kapoor



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.