Divya Bhaskar

 

બોલિવુડની...Top Item Girls

Web Tycoon, Ahmedabad
Wednesday, November 04, 2009 00:06 [IST]
Bookmark and Share

બોલિવુડની ફિલ્મોમાં આઈટમ નંબરનો વધારે ક્રેઝ ચાલી રહ્યો છે. બોલિવુડમાં ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાની ઓળખ આઈટમ નંબરથી બનાવી છે. તો જોવો કે બોલિવુડની ટોપ આઈટમ ગર્લ્સ કોણ-કોણ છે.

આ છે બોલિવુડની સૌથી હોટ આઈટમ ગર્લ રાખી સાવંત.

Rakhi-Sawant

મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મની અભિનેત્રી મુમૈત ખાન ઘણી ફિલ્મોમાં આઈટમ નંબર બની છે.

Mumaith-khan

કોઈના મિત્રા ફિલ્મ સિવાય ધણાં મ્યુઝિક આલ્બમમાં પણ આઈટમ નંબર બની છે.

Koena-Mitra

મલ્લિકા શેરાવતે પોતાની અદા અને પોતાના આઈટમ નંબરથી લોકોને પોતાના ચાહકો બનાવી લીધાં છે.

Mallika-Sherawet

તમને દમ ફિલ્મનું તે આઈટમ ગીત તો યાદ જ હશે ને કે જેના વાક્યો છે બાબૂ જી જરા ધીરે ચલો. આ ગીતમાં યાના ગૃપ્તાએ પોતાના નૃત્યથી ગરમાવો ફેલાવી દીધો હતો.

Yana-Gupta

બિપાશાએ પણ ઘણી ફિલ્મોમાં આઈટમ નંબર બની છે. ઓમકારામાં બિપ્સના આઈટમ નંબરથી લોકોને ડાન્સ કરવા પર મજબુર કર્યા હતાં.

Bipasha-Basu

બી ગ્રેડ ફિલ્મોથી પોતાના કેરિયર શરૂ કરનાર શર્લિન ચોપરાએ પોતાના બોલ્ડ આઈટમ નંબરથી પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

sherlyn-chopra

Bollywood



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.