અમે તમને જે તસવીરો બતાવવા જઈ રહ્યાં છીએ, તેને જોઈને તો તમે પણ ટ્રેનમાં ચા પીવાનું બંધ કરી દેશો. કારણ કે આ તસવીરોના આધારે અમે બતાવવા જઈ રહ્યાં છીએ કે ટ્રેનમાં પુરા પૈસા આપતાં છતાં ચા આપણા જેવા મુસાફરોને આપવામાં આવે છે. તે ઓછામાં ઓછી પીવા લાયક તો હોતી જ નથી. આ તસવીરો કોકર્ણ રેલ્વેની છે. આ રૂટ પર પસાર થતી જનશતાબ્દીની ટ્રેનની અંદરની આ તસવીરો જોઈ તમે સ્તબ્ધ થઈ જશો. આ મહાશય ટોયલેટમાં જે પાણીનો ઉપયોગ કરવામાં આવે તે જ પાણીની ચા બનાવીને મુસાફરોને પીવડાવે છે. આ તસવીરો અમારા વાંચક શ્રીકાંતે મોકલેલ છે.
જો તમને પણ આવા અનુભવ થયા હોય અને એની માહિતી જો આપની પાસે હોય તો અમને મોકલી શકો છો.
આ ઘટના અંગે તમે પણ તમારા ફિડબેક મોકલી શકો છો....




Name:
Email ID:
Comments:
Code:
.
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.