Divya Bhaskar

 

Astrology

તારીખ 4 નવેમ્બરનું રાશિફળ

Kandarpbhai Trivedi
Wednesday, November 04, 2009 00:05 [IST]
Bookmark and Share

AQUARIUS_astrologyમેષ : શુભ રંગ : લાલ શુભ અંક : ૧-૮



વેપાર-વાણિજય ક્ષેત્રે મોટા સાહસ થઈ શકે. નોકરીયાતવર્ગને નવી તક પ્રગતિદાયક સમય. નાણાકીય મૂંઝવણો દૂર થતી જણાય. સંતાન સંબંધી ચિંતાઓ દૂર થતી લાગે.



વૃષભ : શુભ રંગ : સફેદ શુભ અંક : ૨-૭



કાયદાકીય બાબતે અટકેલાં કાર્યનું નિરાકરણ મળતું જણાય. નોકરીયાતવર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. પડવા-વાગવાથી સંભાળવું. ખર્ચ પર કાબૂ રાખવો હિતાવહ છે.



મિથુન : શુભ રંગ : લીંબુ કલર શુભ અંક : ૩-૬



વેપાર-નોકરી અર્થે યાત્રા-પ્રવાસ થઈ શકે. નાણાકીય અવરોધો દૂર થતા જણાય. નોકરીમાં સમય પ્રગતિદાયક. સ્પર્ધા-ખેલકૂદમાં સફળતાદાયક સમય.



કર્ક : શુભ રંગ : દૂધિયો કલર શુભ અંક : ૪



આકસ્મિક ધન-લાભ થઈ શકે છે. વિદેશના અટકેલાં કાર્ય પૂર્ણ થતા જણાય. માનસિક ચિંતા હળવી બનતી જણાય. જૂના મિત્રો-સ્નેહીજનોને મળવાનું થઈ શકે.



સિંહ : શુભ રંગ : સોનેરી-કેસરી શુભ અંક : ૫



આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. શેર-સટ્ટાકીય બાબતોમાં સાવચેતી રાખવી. વાહન-મકાન મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. અભ્યાસ ક્ષેત્રે સમય પ્રગતિદાયક.



કન્યા : શુભ રંગ : ધેરો લીલો શુભ અંક : ૬-૩



કૌટુંબિક ક્ષેત્રે વાતાવરણ સુમેળભર્યું રહે. આર્થિકક્ષેત્રે પ્રગતિદાયક સમય. વેપાર-વાણિજયક્ષેત્રે મોટા સાહસ, પ્રવાસ થઈ શકે. વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થાય.



તુલા : શુભ રંગ : સફેદ ચળકતો શુભ અંક : ૭-૨



આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થતા કાર્યક્ષેત્રે ઇરિછત પરિણામ પ્રાપ્ત થઈ શકે. માનસિક ચિંતા દૂર થતી જણાય. નાણાભીડ ઓછી થતી જણાય. વિદેશ માટેનાં અટકેલાં કાર્ય દૂર થઈ શકે.



વૃશ્ચિક : શુભ રંગ : ધેરો લાલ શુભ અંક : ૮-૧



વેપાર-ઉધોગમાં ભાગીદારીમાં ખાસ સાવચેતી રાખવી. આર્થિક બાબતે ચિંતા દૂર થતી જણાય. કુટુંબમાં માંગલિક પ્રસંગો આવી શકે. જૂના મિત્રો-સ્નેહીજનોને મળવાનું થઈ શકે.



ધન : શુભ રંગ : ધેરો પીળો શુભ અંક : ૯-૧૨



માનસિક ચિંતા હળવી બનતી જણાય. નોકરીયાતવર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. નાણાભીડ ઓછી થતી જણાય. લગ્નોત્સુકોને જીવનસાથી માટેના પ્રયત્નો સફળ નીવડી શકે.



મકર : શુભ રંગ : વાદળી-આકાશી શુભ અંક : ૧૦-૧૧



કાર્યક્ષેત્રે પ્રગતિદાયક સમય. વડીલોનું માર્ગદર્શન કૌટુંબિક ક્ષેત્રે ઉપયોગી નીવડે. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. વેપાર-વાણિજ્યમાં ભાગીદારીથી સંભાળવું.



કુંભ : શુભ રંગ : ધેરો વાદળી શુભ અંક : ૧૧-૧૦



વિદેશથી શુભ સમાચાર મળી શકે. અટકેલાં કાર્ય પૂર્ણ થતા લાગે. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. સટ્ટાકીય બાબતોમાં સાવચેતી રાખવી. અભ્યાસક્ષેત્રે સમય શુભ.



મીન : શુભ રંગ : આછો પીળો શુભ અંક : ૧૨-૯



નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. કૌટુંબિક ક્ષેત્રે વાતાવરણ સુમેળભર્યું રહે. આરોગ્યની કાળજી રાખવી. નવા મકાન-વાહન કે ગૃહોપયોગી વસ્તુની ખરીદી થઈ શકે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


 .

Reader's Feedback
saumilkumar barot
Wednesday, 4th Nov 2009, 2:49

good news in divybhasker

Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.