મુંબઈની વચ્ચોવચ આવેલા મેટ્રો સિનેમા હોલમાં મામી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેમાં ડેનમાર્કની ફિલ્મ બતાવવામાં આવી રહી છે. પરંતુ મનસે એંગ્રેજી ફિલ્મોને અશ્લિલ ગણાવી રહ્યું છે. અને જેને લઈને તેઓ સોમવારે રાત્રે સિનેમામાં ધમાલ માચવવા આવ્યા હતા. પંરતુ લોંખડી સુરક્ષાના કારણે તેઓ ધમાલ મચાવી શક્યા ન હતા.
જ્યારથી કરણ જોહરે રાજ ઠાકરે સમક્ષ માફી માંગી હતી ત્યારથી મનસેની દાદાગીરીમાં વધારો થઈ ગયો હતો. જો કે ડાયરેક્ટર અનુરાગ કશ્યપે રાજ ઠાકરે વિરુદ્ધ ગુસ્સો કાઢતા કહ્યું હતું કે અશ્લિલતાનો વિરોધ કરી રહેલ રાજ ઠાકરે પોતે જ અશ્લિલ છે.
તેમણે કહ્યું કે રાજ ઠાકરે જે રીતે દાદાગીરી કરી રહ્યાં છે તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.