Divya Bhaskar

 

ટ્રેન સાત વ્યક્તિઓ પર ફરી વળી: ટોળાનો પથ્થરમારો

Agency, Gurgaon
Tuesday, November 03, 2009 10:36 [IST]
Bookmark and Share

trainગુડગાંવ નજીક આવેલા એક ફાટક પાસેથી પસાર થતી અજમેર શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાઇ જતાં  સાત વ્યક્તિઓના મોત થયા છે. આ સાતેય વ્યક્તિઓ પટૌડી અને જટૌલી સ્ટેશન વચ્ચેનો ફાટક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.

રેલ્વે સુત્રોના જણાવ્યાનુસાર આ દુર્ઘટના વહેલી સવારે 7.30 વાગ્યાના અરસા ઘટી હતી. આવી ચકચારી ઘટના બનતા ત્યાના સ્થાનિક લોકેએ ટ્રેન પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જોકે કોઇ મોટા નુકશાનના સમાચાર હજુ મળ્યા નથી.

ઘટના સ્થળે પોલીસની તેમજ રેલ્વેની ટુકડીઓ પહોંચી ગઇ છે. ટોળાને શાંત પાડવાની પ્રક્રિયા અને સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.







Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.