Divya Bhaskar

 

National

ચિદમ્બરમને લઇ જતાં વિમાનનું ટેકિ્નકલ ક્ષતિને લીધે લેન્ડિંગ

Agency, Chennai
Tuesday, November 03, 2009 02:06 [IST]
Bookmark and Share

ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ સહિત ૬૩ અન્ય યાત્રિકોને વિમાનમાં ટેકિ્નકલ ક્ષતિ સર્જાઇ હતી અને તેને ફરીથી ચેન્નાઇ લેન્ડ કરવું પડયું હતું. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, ઊડાન ભર્યાના અડધા જ કલાકમાં પ્લેનના બીજા એન્જિનમાં ખરાબી આવી જતાં પાઇલટે ચેન્નાઇ એરપોર્ટ પર ફરીથી પ્લેન લેન્ડિંગ કરવાની અનુમતિ માગી હતી.



એરપોર્ટ ઓથોરિટીએ વિમાન ઉતારવાની પરવાનગી આપ્યા બાદ સીઆઇએસએફના જવાનો અને એએઆઇના અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયો હતો. પાઇલટે વિમાનને સુરક્ષિત નીચે ઉતારી લેતાં બધાના શ્વાસ હેઠા બેઠા હતા.



chidbaram



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.