Divya Bhaskar

 

...અને બિગ બીએ ચુંબન કરવાનું કહ્યુ!!

Agency, Mumbai
Monday, November 02, 2009 11:44 [IST]
Bookmark and Share

બિગ બી હાલમાં જ ફિલ્મ અલાદ્દીનના પ્રમોશન માટે ટીવીના બાળકલાકારોની મુલાકાત કરી હતી. તેમાં શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવનાર બાળકી પણ હતી.

આમ તો બિગ બીના સામે આખી દુનિયા નમે છે પરંતુ આ વખતે કંઈક ઉલટું જ થયુ હતું. અમિતાભે બાળકી આગળ માથુ નમાવ્યુ અને તેના હાથે ચુંબન કર્યુ હતું.

ખાનગી ચેનલમાં પર આવતી શ્રીકૃષ્ણ સીરિયલમાં મુખ્ય પાત્ર ધૃતી ભાટિયાએ ભજવ્યુ હતું. જ્યારે બિગ બી અલાદ્દીનના પ્રમોશન માટે બાળકોને મળ્યા ત્યારે ધૃતીથી અમિતાભ એકદમ પ્રભાવિત થઈ ગયા હતા અને સિનીયર બચ્ચને બાળકીના ગાલ અને હાથ પર ચુંબન કર્યુ હતું.

આ દરમિયાન વિવિધ ખાનગી ચેનલ પર આવતા ટીવી બાળકલાકારોને પણ બિગ બી મળ્યા હતા. બાળ કલાકારોએ બિગ બીને વિવિધ સવાલો પૂછ્યા હતા. જેના સંતોષજનક જવાબ સિનીયર બચ્ચને આપ્યો હતો.

bigbkisschild

amitabhbachchan_443_274_443





Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.