Divya Bhaskar

 

શર્લિન ચોપરા બિગ બોસના ધરમાંથી બહાર

Agency, Mumbai
Saturday, October 31, 2009 16:35 [IST]
Bookmark and Share

ખુબજ ચર્ચાસ્પદ બનેલી શર્લિન ચોપરા બિગ બોસના ધરમાંથી બહાર થઈ ગઈ છે. એવું ચોથી વખત બન્યું હતું જ્યારે ઘરવાળાઓ(બિગ બોસના સાથી કલાકારો)એ તેના વિરૂદ્ધમાં મત આપ્યો હોય.



બિગ બોસના ઘરમાં રહેલ સભ્યો શર્લિનથી હંમેશા નારાજ રહેતા હતા. કમાલ ખાન અને વૃંદુ સિવાય શર્લિનને કોઈની સાથે બનતું ન હતું. શર્લિને પોતાના સાથી કલાકારો સાથે સબંધો સુધારવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા, પરંતુ ત્યા જ તે આ ઘરમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.



શર્લિન લગભગ એક મહિના સુધી બિગ બોસના ઘરમાં રહી. ઘર છોડતી વખતે તેની આંખમાં આંસુ આવી ગયા હતા. આ પહેલા રાખી સાવંતની માતા જયા સાવંત અને કમાલ ખાન બિગ બોસના ઘરમાંથી બહાર જઈ ચુક્યાં છે.


sherlyn_443

સંબંધિત સમાચાર
* બિગ બોસ: રાજેશ ખન્ના માટે કમાલનો ભોગ લેવાયો!!
* બિગ બોસ સિઝન 3ની સ્પર્ધક ક્લોડીયા સીએસ્લા દેશી અંદાજમાં
* બિગ બોસ-4માં આ લોકો હોય તો?
* બિગ બોસ-૩માં રાજેશ ખન્ના, પૂનમ ધિલ્લોન
* બિગ બોસ
* બિગ બોસ સાથે ટોપ ગન્સનો સંવાદ


સંબંધિત સમાચાર
* શર્લિન કપડાંનાં કારણે પરેશાન
* શર્લિન ચોપરાની નેટ પર હોટ-હોટ ઇમેજ





Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.