Divya Bhaskar

 

જરૂરત હે... જરૂરત હે... વિજેન્દ્રકો... એક શ્રીમતિકી...

Agency, Mumbai
Saturday, October 31, 2009 13:27 [IST]
Bookmark and Share

દેશના નંબર વન બોક્સર વિજેન્દ્રકુમાર પણ રાહુલ મહાજનના પગલે એક રિયાલિટી શો દ્વારા દુલ્હનની તલાશ કરશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેઓ તેમની માતા સાથે દુલ્હનની શોધ કરશે અને આ માટે તેઓ એક ખાનગી ચેનલ ઉપર ચાલતા કાર્યક્રમ 'ધ પરફેક્ટ બ્રાઇડ'ના શોમાં પહોંચશે. આ માટે ચેનલના અધિકારીઓ દ્વારા વિજેન્દ્રકુમારનો સંપર્ક કરવામાં આવ્યો છે.



મળતી માહિતી પ્રમાણે વિજેન્દ્રકુમાર નિયમિત રીતે આ કાર્યક્રમ જુએ છે અને તેમને આ કાર્યક્રમ પસંદ પણ છે. તેમને આ શોમાં ભાગ લેનારી યુવતિઓ પણ પસંદ છે. છતાં રિયાલિટી શોમાં ભાગ લેવો કે નહીં તે અંગે તેઓ દુવિધામાં છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.