Divya Bhaskar

 

બિગ બોસમાં શર્લિનના આઈટમ સોંગે આગ લગાડી ?

Agency, Mumbai
Friday, October 30, 2009 17:17 [IST]
Bookmark and Share

સેક્સી શર્લિન ચોપરાએ બોડી શો પછી હવે બીગ બોસના ઘરમાં આઈટમ સોન્ગ કરી બધાને મનોરંજન પુરૂ પાડ્યું છે. આ દરમિયાન રોહિતે પણ તેનો સાથ આપ્યો હતો.



આમ તો આઈટમ ગર્લ શર્લિન ચોપરાના આગમન સાથે જ બધાને લાગતું હતું કે તે શોને વધુ ચર્ચાસ્પદ અને મનોરંજનસભર બનાવશે. પરંતુ આ રીતે શોમાં આગ લગાવી દેશે તેનો કોઈને ખ્યાલ સુદ્ધા નહતો.



હદ તો ત્યારે થઈ જ્યારે એક એપિસોડમાં શર્લિનન આઈટમ સોન્ગ દરમિયાન રોહિત પણ તેની સાથે ઠુમકા મારવા લાગ્યો. આ દરમિયાન બધા ડાઈનિંગ ટેબલ પાસે એકઠા થયા હતા. શર્લિન ટેબલ ઉપર ચડીને ઉતેજક ઈશારોમાં નાચવા લાગી. ખુદ શર્લિન બોલી હતી કે આ બીગ બોસના ઘરવાળાઓને મનોરંજન પુરૂ પાડવા માટે તેણે આ આઈટમ સોન્ગ કર્યું હતું.



Sherlyn-Chopra



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.