Divya Bhaskar

 

બિગબોસમાં રોહિત વર્માએ ખોટી ઓળખ આપી !

Agency, New Delhi
Thursday, October 29, 2009 03:03 [IST]
Bookmark and Share

rohit varmaહાલ કલર્સ ટીવી ચેનલ પર ચાલી રહેલા રિયાલિટી શો બિગબોસ-૩ના સભ્ય રોહિત વર્મા પોતે એક પ્રસિદ્ધ ફેશન ડિઝાઇનર હોવાનો દાવો કરે છે, પણ હકીકત કંઇક જુદી જ છે.



ફેશન જગતના સૂત્રોએ રોહિત વર્માની સાચી ઓળખ બહાર પાડી છે. દિલ્હીની ફેશન સરકિટમાં તેના જ અંતરંગ વર્તુળોએ આપેલી માહિતી મુજબ, રોહિત વર્મા ફેશન કોરિયોગ્રાફર છે, નહીં કે ફેશન ડિઝાઇનર.



ફેશન દેલ્હી સરકિટ ઇન્ડિયા (એફડીસીઆઇ)ના પ્રમુખ સુનિલ શેઠી જણાવે છે કે, હું રોહિત વર્માને દુબઇ ફેશન વિકમાં માત્ર એકવાર મળ્યો છું, બાકી અંગત રીતે તેને ઓળખતો નથી. મેં તેની કામગીરી દુબઇ વિકમાં ફેશન કોરિયોગ્રાફર તરીકે જોઇ હતી. વર્મા દેલ્હી ફેશન સરકિટમાં તો નથી જ.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.