Divya Bhaskar

 

Science & Technology

હાઇ-ટેક બ્લિન્કિંગ ગ્લાસિસ

Agency, Tokyo
Thursday, October 29, 2009 00:05 [IST]
Bookmark and Share

કમ્પ્યૂટર પર કામ કરનારા કે વીડિયો ગેમ્સના શોખીનો હંમેશાં સ્ક્રીન તરફ આંખની પલક ઝબકાવ્યા વગર જોતા રહેતા હોય છે. તેનાથી તેમની પલક ઝબકાવવાની પ્રાકતિક પ્રક્રિયા પ્રભાવિત થાય છે. તેને દૂર કરવા માટે જાપાની કંપની માસુનાગા ઓપ્ટિકલ મેન્યુફેકચરિંગ કોર્પોરેશને એક ખાસ આઈ-વિયર બનાવ્યું છે.



ચશ્માં જેવું આ ઉપકરણ તમારી પલક ઝબકાવવાની પ્રક્રિયાને નિયંત્રિત કરશે, જેનાથી આંખો સુકાઇ જવાની સમસ્યા નહીં થાય. અમેરિકામાં અલાસ્કાના ગવર્નર સારાહ પેલિન પણ આ ચશ્માંનો ઉપયોગ કરે છે. તેની કિંમત ૪૩૦ ડોલર (રૂ.૨૦,૧૭૧) છે.



glass



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.