આ સુંદરી જર્મનીની સુપરમોડલ છે
જર્મન સુપરમોડલ ક્લોડીયા સીએસ્લા પોલેન્ડનાં બુકાઉ નગરમાં ઉછરી છે જે લઘુમતી જર્મન વસ્તી ધરાવતા સેલ્સીયા તરીકે ઓળખાતા ઝેક સીમાથી પાંચ માઈલ દુર આવેલો વિસ્તાર છે. આ જર્મન સુંદરી બીગ બોસનાં ઘરમાં આ રીયાલીટી શો નાં ત્રીજા ભાગમાં એક સ્પર્ધક તરીકે સમાવવામાં આવી છે.
અભિષેક બચ્ચન સાથેની તેની કાન ફિલ્મ ફેસ્ટીવલમાં ગયા વર્ષે મુલાકાત થયા બાદ સમાચારોમાં ઝળકી હતી. શું શિલ્પા શેટ્ટી સાથે બિગ બોસમાં બનેલ બનાવથી ઉલટો પ્રસંગ બની આ અભિનેત્રી માટે લકી સાબીત થશે?





Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.