Divya Bhaskar

 

Health & Lifestyle

એક્સરસાઈઝમાં રાખો સાવધાની

DB Gold, Surat
Wednesday, October 14, 2009 16:02 [IST]
Bookmark and Share

જયારે તમે સ્પોટ્ર્સ અથવા એક્સરસાઈઝમાં ભાગ લો છો ત્યારે અચાનક દબાવ પડતાં શરીર એ સહન કરી શકતું નથી. દર્દ મોચ વગેરે થવાની સંભાવનાઓ હોય છે. જો તમે ચાહો કે તમને ઈજા ન થાય તે જરૂરી છે તમારે સ્પોર્ટ્સ અથવા એક્સરસાઈઝ કરતી વખતે જરૂરી સંભાળ તકેદારી રાખવી જોઈએ.



- એકસસરસાઈઝ ક્લાસ શરૂ કરો, તેનાથી તમને રેગ્યુલર એક્સરસાઈઝ કરવાની આદત બનશે.
- ધીરે ધીરે એક્સસરસાઈઝનો સમય વધારતા જાઓ, હંમેશાં લોકો જોશ-જોશમાં કલાકો સુધી એક્સરસાઈઝ કરવા લાગે છે. વધુ એક્સરસાઈઝ કરવાથી શરીરમાં દર્દ અને મોચ આવી જાય છે.
- મસલ્સ માટે સ્ટ્રેચ એકસસરસાઈઝ કરો, ફિઝિકલ એકિટવિટીઝ નહીં કરો.
- સકિસ પૈક કે ૮ પૈક એબ્સ બનાવવા માટે વધારે મોડે સુધી એક્સરસાઈઝ કરવાથી બચો, એક્સરસાઈઝ કરતા થાક અનુભવાય તો પાંચ મિનટ બ્રેક લો અને ફરી એક્સરસાઈઝ કરો.
- એક્સરસાઈઝ વખતે સ્પોટ્ર્સ શૂઝ જરૂરથી પહેરવા, એક્સરસાઈઝના સમયે પગમાં માફક આવે છે તેનાથી શરીરનું સંતુલન જળવાય રહે છે.
- એક્સરસાઈઝ તથા ખેલકૂદમાં ભાગ લેતા હો તો, બંને ભાગ એક દિવસ છોડીને લો જેનાથી મસલ્સ પર દબાણ આવતું નથી, એક દિવસ વોક કરવું જોઈએ તથા આગળના દિવસે બાઈક ડ્રાઈવ કરવું જોઈએ.



exercise_care



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.