Divya Bhaskar

 

Mumbai

ત્રણ લાખમાં વાઘ દત્તક લેવો છે?

Bhaskar News, Mumbai
Wednesday, October 07, 2009 00:42 [IST]
Bookmark and Share

tigerસફેદ વાઘ રૂ. ૩ લાખ ૧૫ હજાર, ચટ્ટાપટ્ટાવાળો વાઘ રૂ. ૩ લાખ ૫ હજાર, સિંહ રૂ. ૨ લાખ ૫ હજાર, દીપડા રૂ. ૧ લાખ ૧૫ હજાર, જળ બિલાડી રૂ. ૩૬ હજાર, ચિતળ રૂ. ૨૦ હજાર, નીલ ગાય રૂ. ૩૦ હજાર એ રીતે કોઈ એક પ્રાણીને આખા વર્ષ માટે દત્તક લેવાના દર જંગલ ખાતાએ નક્કી કર્યા છે.



જંગલ ખાતાની સૂચિત વન્યજીવ દત્તક યોજનામાં આવરી લેવાયેલા આ પ્રાણીઓ છે. સૂચવાયેલા દર એ પ્રાણીના આખા વર્ષના આહારનું મૂલ્ય છે. આવી યોજના બોરીવલીના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન માટે ઘડાઈ છે.સફારીમાં ફરતા વાઘ, રેસ્કયૂ સેન્ટરના સિંહ સહિતના પ્રાણીઓને એક વર્ષ માટે દત્તક આપવાની યોજના મુખ્ય વન સંરક્ષક સુરેશ થોરાતે રજૂ કરી છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.