Divya Bhaskar

 

Uttar Gujarat

જસલેણી બળાત્કારકાંડનો ચોથો આરોપી ઝડપાયો

Bhaskar News, Palanpur
Tuesday, October 06, 2009 03:34 [IST]
Bookmark and Share

પોલીસે આરોપીની અટક કરી મેડિકલ ચેકઅપ કરાવ્યું

દશેરાની રાત્રિએ જસલેણીની યુવતી પર કાણોદર નજીક ઉમદરશી નદીના પટમાં સામૂહિક બાળાત્કાર કરનાર ચાર નબિરા પૈકી ત્રણ નબિરાની પોલીસે અગાઉ અટક કરી હતી. ત્યારે અન્યએક અજાણ્યો ઇસમ નાસતો ફરતો હતો. જે સોમવારે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.



પાલનપુર તાલુકાના જસલેણી ગામની યુવતીને દશેરાની રાત્રીએ મોટર સાયકલ પર ઉઠાવી જઇ કાણોદર નજીકની ઉમરદશી નદીના પટમાં લઇ જઇ ચાર લંપટોએ પોતાની વાસનાની ભૂખ મીટાવી હતી. આ ચકચારી સામુહિક બળાત્કારકાંડના ત્રણ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયાહતા. ત્યારે અન્ય એક ઇસમને યુવતી ઓળખી શકી ન હોવાથી તે નાસતો ફરતો હતો.



પરંતુ ઝડપાયેલા આરોપીઓ પાસેથી માહિતી મેળવી પાલનપુરના સી.પી.આઇ. એન.આર.યાદવે સોમવારે ચોથા આરોપી અશોકજી દાનાજી ઠાકોર (મૂળ રહે.વડા તા.કાંકરેજ) અને હાલ રહે.વાસણ (જગાણા)ની અટક કરી મેડીકલ ચેકઅપ કરાવી આગળની કાર્યવાહી



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.