Divya Bhaskar

 

બિગ બોસ

DB Gold
Monday, September 21, 2009 14:34 [IST]
Bookmark and Share

girlપાડ, ચીસો...!



ગર્લફ્રેન્ડ: જો તું કિસ કરશે તો હું ચીસો પાડીશ. બોયફ્રેન્ડ: પાડ, અહીં કોઇ તારી ચીસ સાંભળે એમ નથી. ગર્લફ્રેન્ડ: મારે એ જ જાણવું હતું કે આસપાસ કોઇ છે કે કેમ?



બિગ બોસ



રઘલો: રાત્રે સપનામાં બે શેતાન આવ્યા અને મને કહ્યું કે તેમણે કોઇ સારા માણસને હેરાન કરવો છે તો મેં તારું નામ આપ્યું.



જગલો: પછી...?



રઘલો: એમણે જવાબ આપ્યો કે તેઓ પોતાના બોસને હેરાન કરવા નથી માંગતા.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.