Divya Bhaskar

 

ભારતીય શેરબજારોમાં તેજી

agencies
Friday, September 11, 2009 10:44 [IST]
Bookmark and Share

ભારતીય શેરબજારો આજે સવારે તેજી સાથે ખુલ્યા છે. ગઇકાલે સેન્સેક્સ 16,217 ઉપર ખુલ્યો હતો. જે ગઇકાલની 16,254ની સપાટી કરતા 37 પોઇન્ટ વધુ છે. સવારે દસ વાગ્યે સેન્સેક્સ 93 અંકની મજબુતી સાથે 16,310 ઉપર ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ફટી 25 અંકની તેજી સાથે 4,844 ઉપર ચાલી રહ્યો છે,

નાના અને મીડકેપ શેરોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. મીડકેપ શેરોમાં 0.83 ટકા અને સ્મોલકેપમાં 0.87 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. પ્રમુખ શેરોની વાત કરીએ તો મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 2.4 ટકા, હિંદાલ્કોમાં 2 ટકા અને એચડીએફસી 1.15 ટકા વધ્યા છે. જ્યારે સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રિઝમાં 3.35 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.