ભારે મુશ્કેલીઓ અને વિવાદ પછી ભારતને હોકી વર્લ્ડકપની યજમાની તો મળી ગઈ પરંતુ ઈન્ડિયન પ્રીમિયર ક્રિકેટ લીગ(આઈપીએલ)ની મેચો અને વર્લ્ડકપની તારીખો લગભગ એક સાથે આવતી હોવાને કારણે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનને(એફઆઈએચ) વર્લ્ડકપની તારીખો બદલવાની ફરજ પડી છે.
ઈન્ટરનેશનલ હોકી ફેડરેશને ભારતમાં યોજાનારા આગામી હોકી વર્લ્ડકપ પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરીને એક સપ્તાહ અગાઉ યોજવાનો નિર્ણય કર્યોહતો. નવી તારીખો મુજબ હવે વર્લ્ડકપનો પ્રારંભ ૨૮ ફેબ્રુઆરીથી થશે અને ૧૩ માર્ચ સુધી ચાલશે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.