Entertainment
Glamour Glamour
ઓકલેન્ડના મેયરનો વિરોધ અને નાણાકીય ભીડ છતાંય શહેરમાં ટોપલેસ મહિલાના પરેડનો વાર્ષિક શો ‘બૂબ્સ ઓન બાઇકસ’ યોજના માટે ન્યૂઝીલેન્ડના પોર્ન કિંગ સ્ટીવ ક્રો મક્કમ છે.
વર્ષ ૨૦૦૩થી આ ટોપલેસ પરેડનો વાર્ષિક શો યોજાય છે અને આગામી ૨૩મી સપ્ટેમ્બરે પણ તે આ વાર્ષિક પરેડ ચાલુ રાખવા મક્કમ છે. ઓકલેન્ડના મેયર જોન બેન્કસે જણાવ્યું હતું કે ટોપલેસ પોર્ન સ્ટારની પરેડનો તેઓ જોરદાર વિરોધ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ આ પરેડને રોકવાનો સરકાર તરફથી પ્રયાસ થયો હતો. જોકે, અદાલતે તે પરેડને કાયદેસરની ગણાવી હતી.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.