Divya Bhaskar

 

પીટર સાથેના સન બાથમાં એબીએ પહેરી ચપોચપ બિકિની

તાજેતરમાં જ બ્રિટિશ ફૂટબોલર પીટર ક્રોચ અને તેની ગર્લફ્રેન્ડ એબી કલેન્સી એક સ્વિમિંગ પૂલ પર સન બાથ કરતા જોવા મળ્યાં હતાં. કાળા રંગની ચપોચપ બિકિનીમાં આવેલી ૨૩ વર્ષીય મોડલ એબી પીટર સાથે હાલ રજાઓ માણી રહી છે. તેણે સ્ર્નોકલ પહેરીને સ્વિમિંગ કર્યું હતું.

Abi Clancy  Peter Crouch

Abi Clancy  Peter Crouch




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive

Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.