Entertainment
Glamorous World Glamorous World બ્રિટની સ્પિયર્સ આજકાલ વર્લ્ડ ટૂર પર છે. તેની આ ટૂરનું નામ ‘સર્કસ ટૂર’ રાખવામાં આવ્યું છે. બ્રિટિનમાં વર્લ્ડ ટૂર પ્રોગ્રામના શો પૂરા કર્યા બાદ પોપ સ્ટાર બ્રિટનીએ બે અઠવાડિયાં સુધી રજાઓ માણી હતી.
તે દરમિયાન તેણે પોતાનાં બાળકો અને નવા બોય ફ્રેન્ડ સાથે શોપિંગમાં અને હરવા ફરવામાં સમય પસાર કર્યો હતો. રવિવારથી તેની ટૂરના આગામી શો યોજાયા હતા.
ત્યાં તેનું સ્વાસ્થ્ય જોઈને લાગતું હતું કે ખરેખર તેને રજાઓમાં ભરપૂર મોજ માણી હશે. તેના હાથપગ પહેલાં કરતાં વધારે ભરાવદાર જોવા મળ્યા હતા.
માત્ર તેનાં કપડાં જ નહિ પણ તેનો અંદાજ પણ આ વખતે અનેરો જોવા મળ્યો હતો. કોન્સર્ટ દરમિયાન તેણે એકદમ સેકસી કપડાં પહેર્યા હોવાથી તેના ફિગરમાં પણ ચેન્જ જોવા મળ્યો હતો.




Name:
Email ID:
Comments:
Code: